શાહીનો અભાવ
શાહીનો અભાવ
કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે,
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.
ગણતરી કરીને હિસાબ લખવો હતો જીંદગી વિશે,
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.
સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકિકત વિશે,
અને વાત કરવી હતી મારે તો થોડા સ્વપ્નો વિશે.
વાંચે કોણ જીંદગીના અમુક અટપટા વાક્યો વિશે,
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે.
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.
સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકિકત વિશે,
અને વાત કરવી હતી મારે તો થોડા સ્વપ્નો વિશે.
વાંચે કોણ જીંદગીના અમુક અટપટા વાક્યો વિશે,
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે.
અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે,
પણ શાહી પુરી થઈ ગઈ લખવામાં જીંદગી વિશે.
પણ શાહી પુરી થઈ ગઈ લખવામાં જીંદગી વિશે.
-દિશિતા ભટ્ટ
Nice 👌👌
ReplyDeleteNo any words can describe the greatness of your poem👌
ReplyDeleteWow..really heart touching lines..great 👍🏻
ReplyDeleteવાહ.વાહ.
ReplyDeleteઅનુભવ લખ્યો શાહી ના અભાવ વિશે
ને કલમ નો સહારો મળ્યો શબ્દો ના પ્રભાવ વિશે
Wow ... So nice 👌👏👏
ReplyDelete👏🏻👏🏻👏🏻👏🏻
ReplyDeleteShabdo ni khub vyavasthit, jordar gothavni...!
ReplyDelete👏🏻👏🏻👏🏻👏🏻
ReplyDeleteVery nice
ReplyDeleteVery Nice poem didi, truth of life..
ReplyDeleteNice one..
ReplyDeleteGood. Effective words have been used.👍
ReplyDeleteVery good poetess. Effective words have been used in the poem. 👍👍
ReplyDeleteખૂબ સરસ..
ReplyDeleteવિષય, ભાવ અને ભાષાની બાંધણી બનવા માંડી છે.
સારી ગતિ, પ્રગતિ...
શુભેચ્છા સાથે અભિનંદન..
જીવતરના આટાપાટા આલેખવામાં શાહી તો ઘટે જ ને ! તેનું આયુષ્ય પણ મર્યાદિત છે. ક્યારેક એકાંતની પળોમાં મમળાવીએ તો કેમ ?
ReplyDeleteખુબ સરસ રચના - અભિનંદન
Ek no. 👌
ReplyDeleteવાહ!!
ReplyDeleteઅંતિમ પંક્તિમાં જે "અનુભવ ચાર અક્ષરનો" તે ખરેખર યથાયોગ્ય અને સુંદર પ્રયોજન થયેલ છે....