જીંદગીની વિટંબણા
જીંદગીની વિટંબણા
કલમથી જીંદગી વિશે સાચું લખાય પણ નહીં,
અને મારાથી કોઈને ખોટું કહેવાય પણ નહીં.
વરસાદને આભથી અળગો રખાય પણ નહીં,
અને આ આંખોમાં દરિયો ભરાય પણ નહીં.
સુખ-દુઃખમાં મારાથી સ્થિર રહેવાય પણ નહીં,
અને આ જીંદગીના પ્રસંગોમાં નચાય પણ નહીં.
અમુક પરીસ્થિતી વિશે કોઈને કહેવાય પણ નહીં,
અને સ્મિત આપીને મારાથી પાછું રડાય પણ નહીં.
પ્રેમમાં ક્યારેય પાછું વળીને જોવાય પણ નહીં,
અને નફરતમાં આંતરથી કોઈને મરાય પણ નહીં.
અહીંયા શ્વાસ વગર જીંદગી જીવાય પણ નહીં,
અને તેનો બોજ મારા થી સહેવાય પણ નહીં.
અને મારાથી કોઈને ખોટું કહેવાય પણ નહીં.
વરસાદને આભથી અળગો રખાય પણ નહીં,
અને આ આંખોમાં દરિયો ભરાય પણ નહીં.
સુખ-દુઃખમાં મારાથી સ્થિર રહેવાય પણ નહીં,
અને આ જીંદગીના પ્રસંગોમાં નચાય પણ નહીં.
અમુક પરીસ્થિતી વિશે કોઈને કહેવાય પણ નહીં,
અને સ્મિત આપીને મારાથી પાછું રડાય પણ નહીં.
પ્રેમમાં ક્યારેય પાછું વળીને જોવાય પણ નહીં,
અને નફરતમાં આંતરથી કોઈને મરાય પણ નહીં.
અહીંયા શ્વાસ વગર જીંદગી જીવાય પણ નહીં,
અને તેનો બોજ મારા થી સહેવાય પણ નહીં.
- દિશિતા ભટ્ટ
Sister
ReplyDeletePoem is really nice depicting dilemma of everybody's life.
I
Nice
ReplyDeleteRelatable to everyone.
ReplyDeleteRelatable to everyone.
ReplyDeleteWow..Great Poem sister,Reality of Life..💯
ReplyDeleteInteresting
ReplyDeleteSo true.. Facts of everyone's life..
ReplyDeleteમાનવજીવન વિટંબણાઓથી ભરપુર - તેમાંથી બચીને બહાર આવે તે બહાદુર - સુંદર સંકલ્પના - અભિનંદન
ReplyDeleteખૂબ સુંદર રચના છે 👌👏
ReplyDeleteખુબ સુંદર રચના 👌👏
ReplyDeleteWonderful Poem based on reality & our inner world as well as our inner conflict ..
ReplyDeleteપોતાના જીવનના પુસ્તકમાં માણસે ક્યારે 'અલ્પવિરામ' અને ક્યારે 'પૂર્ણવિરામ' મૂકવું તે જો સમજાય જાય તો જીવનની વિટંબણા સમાપ્ત થઈ જાય.
ReplyDeleteખુબ સરસ પ્રયત્ન.
જીંદગી એક એવી હકીકત છે કે કોઇપણ માણસ ગમે તેટલો સુખી હોય તો પણ તે અમુક વિટંબણાઓ થી ઘેરાયેલો હોય જ છે. હ્દય સ્પર્શી કવિતા.
ReplyDeleteWonderful poem..
ReplyDeleteHeart touching
Based on real life ..
Keep it up..👍👍
Good. Your poem is based on realistic. Appreciate👍
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGreat..
ReplyDeleteWonderful Poem
ReplyDelete