જગતના જીવ

જગતના જીવ 

ના રોકી શકે જાનાર ને કોઈ,
જગતમાં નકામું વગોવાતું મોત.

યમને ઠરાવે જવાબદાર સૌ કોઈ,
જગતમાં નકામાં ફરે કાતીલ લોક.

ના સાંભળે વેદ-પુરાણો ને કોઈ,
જગતમાં નકામાં રાગડા તાણે સંત.

પાપના દરિયામાં ડુબતા સૌ કોઈ,
જગતમાં નકામી ભટકે જીવંત લાશ.

અન્યના આત્માને બાળતા સૌ કોઈ,
જગતમાં નકામી કાગ ને નખાતી વાસ.
    
                                         - દિશિતા ભટ્ટ 

Comments

  1. Very nice poem...welldone Please keep posting👏🏻👏🏻👏🏻👏🏻👍🏻

    ReplyDelete
  2. સારો પ્રયત્ન...
    પ્રયાસ એ પૂર્ણતા તરફની ગતિ ગણવી.
    હાર્દિક શુભેચ્છા સાથે....

    ReplyDelete
  3. જગતના જીવના અંત માટે જવાબદાર કોણ? યમ કે નિયમ? - ગૂઢ રહસ્ય - આ હિંમતભર્યા પ્રયત્ન માટે અભિનંદન.

    ReplyDelete
  4. It's a true reality of life....very nice poem. Keep posting.👍

    ReplyDelete
  5. Nice satire on Human Life and Nature of this era...bt Unfortunately it's a bitter truth of JAGAT NA JEEV

    ReplyDelete
  6. Very satirical poem on harsh fact of life. Good attempt keep writing.👍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God