જગતના જીવ
જગતના જીવ
ના રોકી શકે જાનાર ને કોઈ,
જગતમાં નકામું વગોવાતું મોત.
યમને ઠરાવે જવાબદાર સૌ કોઈ,
જગતમાં નકામાં ફરે કાતીલ લોક.
ના સાંભળે વેદ-પુરાણો ને કોઈ,
જગતમાં નકામાં રાગડા તાણે સંત.
પાપના દરિયામાં ડુબતા સૌ કોઈ,
જગતમાં નકામી ભટકે જીવંત લાશ.
અન્યના આત્માને બાળતા સૌ કોઈ,
જગતમાં નકામી કાગ ને નખાતી વાસ.
જગતમાં નકામું વગોવાતું મોત.
યમને ઠરાવે જવાબદાર સૌ કોઈ,
જગતમાં નકામાં ફરે કાતીલ લોક.
ના સાંભળે વેદ-પુરાણો ને કોઈ,
જગતમાં નકામાં રાગડા તાણે સંત.
પાપના દરિયામાં ડુબતા સૌ કોઈ,
જગતમાં નકામી ભટકે જીવંત લાશ.
અન્યના આત્માને બાળતા સૌ કોઈ,
જગતમાં નકામી કાગ ને નખાતી વાસ.
- દિશિતા ભટ્ટ
Nice one.
ReplyDeleteVery nice poem...welldone Please keep posting👏🏻👏🏻👏🏻👏🏻👍🏻
ReplyDeleteસારો પ્રયત્ન...
ReplyDeleteપ્રયાસ એ પૂર્ણતા તરફની ગતિ ગણવી.
હાર્દિક શુભેચ્છા સાથે....
Best inner thoughts...��
ReplyDeleteજગતના જીવના અંત માટે જવાબદાર કોણ? યમ કે નિયમ? - ગૂઢ રહસ્ય - આ હિંમતભર્યા પ્રયત્ન માટે અભિનંદન.
ReplyDeleteIt's a true reality of life....very nice poem. Keep posting.👍
ReplyDeleteNice satire on Human Life and Nature of this era...bt Unfortunately it's a bitter truth of JAGAT NA JEEV
ReplyDeleteWonderful poem
ReplyDeleteVery satirical poem on harsh fact of life. Good attempt keep writing.👍
ReplyDeleteV.nice👍👍
ReplyDeleteJorddar
ReplyDelete