-નથી રે પીધા અણજાણી


 - નથી રે પીધાં અણજાણી

24th May, 2020


તમે તો શંકર એક જ વાર પીધું ઝેર,
મને તો સંસાર રોજ પીવડાવે છે ઝેર.

અહીં માણસો વચ્ચે નથી પુરાં થતાં વેર,
વેર માં જ એક દિવસ છુટશે મારા દેહ.

જીવતા જીવ નથી ખુલતા માણસના ભેદ,
તેનો તો મને જીંદગી માં રહ્યો છે મોટો ખેદ.

નફરતની આ દુનિયામાં માણસો છે કેદ,
અને હું આમ-તેમ ભટકું લઇને મારો પ્રેમ.

નાથ આવજો અહીં એક વાર બદલી ને વેશ,
આવી ને ચાખજો મારી સહનશક્તિ નું ઝેર.

                                           -દિશિતા ભટ્ટ 

Comments

  1. ખૂબ સરસ...
    અભિનંદન..

    ReplyDelete
  2. Nic poems. Keep posting👍👍

    ReplyDelete
  3. Very nice Gujarati poem...👏🏻👏🏻👏🏻

    ReplyDelete
  4. Whenever person reach that level of pain or happiness when it's enough... than these type of lines came through pen..
    You wrote more of survival rather than the problem that's a good thing and i like that type of spirit..!!
    Nice represented feeling by pen👏🏻

    ReplyDelete
  5. Wonderful.Death is inevitable but certain situations are more painful than death Almighty may know this

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. Your writing is beautiful. My mind is a mess. ...

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God