જિંદગીનો સ્વીકાર
સમયના જુલમથી હારી છું, તેનો મને રંજ નથી,
પસ્તાવો જે થાય છે તેનો મૌન સ્વીકાર કરું છું.
બહારના અવાજોને શાંત પડઘો થઈ સાંભળું છું.
હું સંકોચાઉં છું, શોષાઉં છું, તેનો કોઈ પ્રશ્ન નથી,
જિંદગીની આ ખંડિત અવસ્થાને હર્ષથી નિભાવુ છું.
ભર વસંતે ખીલી ન શકી, તેની કોઈ ફરિયાદ નથી,
પાનખર જ્યારે આવે છે, ત્યારે તૂટી ને વીખરાવ છું.
આંખ ને આડે ઘણા આવરણ છે, તેને ખસેડવા નથી,
મૂળ દ્રશ્ય ને જોવા માટે થોડી હિંમત ભેગી કરું છું.
-દિશિતા ભટ્ટ

👌👌
ReplyDeleteToo good
ReplyDeleteKeep it up
👍👍👍👍👍
The Gita chapter 17 shlok16.
ReplyDeleteYou have achieved purification of mind through silence.
To accept joyfully imperfection(khandit avastha) depicts no one is perfect but joy is more important
Time changes seasonal cycle autumn is equally important as spring..
Aavaran on our eye is must to feel something alone that no one can see or read .great poem keep writung
बसँत और पतझड़ में आनंद जिसे हो,
ReplyDeleteवो आए मेरी “मधुशाला”
...आपक़ी कविता में गहनता है ।
🙏 महादेव 🙏
Very good dishita
ReplyDeleteVery nice 👌👌👌
ReplyDeleteવાસ્તવિક પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર એજ ખરી જિંદગી છે.
ReplyDeleteસુંદર રચના- અભિનંદન.
અદભૂત, eagerly waiting for the next one...! 🔥🔥
ReplyDeleteKeep writing, as it inspires the youth. 💐
Vastaviktaa nu khub sars varnan karyu
ReplyDeleteપરિસ્થિતિ, સંજોગો અને ઘટનાઓ થી ગીચોગીચ સફર(જીવન રાહ) માં એક ડગલું આગળ ચાલી ને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર એટલે જ જીવન જીવવાની કળા....
ReplyDelete